🏪 All Products
"CCTV કેમેરા ફિટિંગ એક જ દિવસમાં, કામ એકદમ ચોખ્ખું. મોબાઈલમાં લાઈવ જોવા મળે છે!"
"હોટેલ માટે આખું networking + કેમેરા સેટઅપ કરાવ્યું. ભાવ પણ વ્યાજબી, સર્વિસ ફાસ્ટ."
"લેપટોપ રિપેર same-day થઈ ગયું. WhatsApp પર બિલ અને વોરંટી પણ મળી ગઈ."
પ્રોડક્ટ પર Add દબાવી, નીચે Place Order કરો — નામ/મોબાઈલ નાખો એટલે અમને WhatsApp પર ઓર્ડર મળી જાય, અમે તરત કન્ફર્મ કરીએ.
દ્વારકા અને આજુબાજુના વિસ્તારમાં. મોટા ઓર્ડરમાં ઇન્સ્ટોલેશન સાથે.
હા — બધી પ્રોડક્ટ genuine, કંપની વોરંટી સાથે. બિલ અને વોરંટી WhatsApp પર જ મળે છે.
હા, HD અને IP બન્ને. ફ્રી સાઇટ વિઝિટ માટે WhatsApp કરો.
આખો કેટલોગ, ભાવ, ઓર્ડર અને તમારું એકાઉન્ટ — બધું WhatsApp માં જ.
💬 WhatsApp ખોલો