Windows ઇન્સ્ટોલેશન, ફોર્મેટિંગ, MS Office, Tally, એન્ટીવાયરસ, પ્રિન્ટર ડ્રાઇવર — સોફ્ટવેરનું બધું કામ વ્યવસ્થિત કરી આપીએ છીએ. ડેટા સાચવીને જ ફોર્મેટ કરીએ છીએ.
નવું કમ્પ્યુટર / લેપટોપ લીધું હોય તો બધો સેટઅપ કરાવવા લઈ આવો — તરત વાપરવા લાયક કરી આપીશું.
મોટા ભાગે એ જ દિવસે થઈ જાય છે — સવારે આપો તો સાંજે તૈયાર.