ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કે ફેક્ટરી માટે CCTV કેમેરા સેટઅપ — સર્વે, વાયરિંગ, ઇન્સ્ટોલેશન અને મોબાઇલમાં લાઈવ જોવાની સેટિંગ સુધીનું બધું કામ અમે કરીએ છીએ. HD તથા IP બંને પ્રકારના કેમેરા, બ્રાન્ડેડ DVR/NVR અને ઓરિજિનલ પ્રોડક્ટ જ વાપરીએ છીએ.
Dwarka અને આસપાસના વિસ્તારમાં ફ્રી સાઇટ વિઝિટ. ઇન્સ્ટોલેશન પછી પણ સર્વિસ અને વોરંટી સપોર્ટ અમારી જવાબદારી. જૂની સિસ્ટમ રિપેર / અપગ્રેડ પણ કરી આપીએ છીએ.
કેમેરાની સંખ્યા અને ક્વોલિટી (2MP/5MP, HD/IP) પ્રમાણે ભાવ થાય. WhatsApp પર જગ્યાની વિગત મોકલો એટલે ફ્રી quotation મળશે.
હા, દરેક સિસ્ટમમાં મોબાઇલ એપ સેટ કરી આપીએ છીએ — દુનિયામાં ગમે ત્યાંથી લાઈવ જોઈ શકાય.