લેપટોપની સ્ક્રીન તૂટી ગઈ છે, બેટરી નથી ચાલતી, કીબોર્ડ ખરાબ છે કે ચાર્જિંગ નથી થતું? HP, Dell, Lenovo, Acer, Asus — બધી બ્રાન્ડના લેપટોપ રિપેર કરીએ છીએ.
ઓરિજિનલ ક્વોલિટીના પાર્ટ્સ અને કામની ગેરંટી. લેપટોપ ધીમું હોય તો SSD અપગ્રેડ કરાવો — સૌથી સસ્તો અને અસરકારક ઉપાય.
સાઇઝ અને મોડેલ પ્રમાણે ભાવ થાય. મોડેલ નંબર WhatsApp કરો એટલે તરત ભાવ કહી દઈએ.