🛒 Store
StoreServices › Computer & Desktop Repair

🖥️ Computer & Desktop Repair in Dwarka, Gujarat

કમ્પ્યુટર ચાલુ નથી થતું? ધીમું ચાલે છે? ડિસ્પ્લે નથી આવતી? — દરેક પ્રકારના ડેસ્કટોપ કમ્પ્યુટર રિપેરિંગ માટે AK Computer પર લઈ આવો. મોટા ભાગનું કામ એ જ દિવસે થઈ જાય છે.

SSD/RAM અપગ્રેડ કરાવવાથી જૂનું કમ્પ્યુટર પણ નવા જેવું ફાસ્ટ ચાલે છે. ફોર્મેટિંગ વખતે તમારો ડેટા સાચવીને જ કામ કરીએ છીએ.

💬 WhatsApp પર પૂછો 📞 09978123146

❓ FAQ

કમ્પ્યુટર ધીમું ચાલે છે, શું કરવું?

મોટા ભાગે SSD + RAM અપગ્રેડથી કમ્પ્યુટર 5-10 ગણું ફાસ્ટ થઈ જાય છે. ચેકિંગ કરીને સાચી સલાહ આપીશું.

ડેટા સેફ રહેશે?

હા, કોઈ પણ કામ પહેલા ડેટા બેકઅપની ચિંતા અમે રાખીએ છીએ.

બીજી સર્વિસ