ઘર કે ધંધા માટે નવું ઇન્ટરનેટ કનેક્શન જોઈએ છે? બેસ્ટ પ્લાન, ઝડપી ઇન્સ્ટોલેશન અને લોકલ સપોર્ટ સાથે કનેક્શન અપાવીએ છીએ.
સ્પીડ કે કનેક્શનની કોઈ પણ તકલીફમાં ફોન કરો — લોકલ માણસ તરત મદદે આવે એ જ સૌથી મોટો ફાયદો.
મોટા ભાગે 1-2 દિવસમાં ઇન્સ્ટોલેશન થઈ જાય છે. WhatsApp પર એડ્રેસ મોકલી ચેક કરાવો.