🛒 Store
StoreServices › AMC — Annual Maintenance

🛡️ AMC — Annual Maintenance in Dwarka, Gujarat

ઓફિસ, દુકાન, સ્કૂલ કે હોસ્પિટલના કમ્પ્યુટર / CCTV માટે વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (AMC) — નિયમિત સર્વિસ, પ્રાયોરિટી સપોર્ટ અને આખા વર્ષનો ફિક્સ ખર્ચ.

AMC લેનાર ગ્રાહકને કોઈ પણ તકલીફમાં પહેલા સર્વિસ મળે છે — ધંધો અટકે નહીં એ અમારી જવાબદારી.

💬 WhatsApp પર પૂછો 📞 09978123146

❓ FAQ

AMC માં શું શું આવે?

મશીનની સંખ્યા પ્રમાણે પ્લાન બને છે — સર્વિસ વિઝિટ, સફાઈ, સોફ્ટવેર મેન્ટેનન્સ વગેરે. વિગત માટે WhatsApp કરો.

બીજી સર્વિસ