ભૂલથી ડિલીટ થયેલો ડેટા, ખરાબ થયેલી હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ કે મેમરી કાર્ડ — શક્ય હોય ત્યાં સુધી તમારો કિંમતી ડેટા પાછો કાઢી આપીએ છીએ.
ફોટા, ડોક્યુમેન્ટ કે હિસાબની ફાઇલ — તમારો ડેટા 100% ખાનગી રહે છે. પહેલા ચેક કરીને જ શક્યતા અને ખર્ચ કહીશું.
ડિસ્કની હાલત પર આધાર છે. પહેલા ફ્રી ચેકિંગ કરીને જ સાચી શક્યતા કહીએ છીએ — કામ થાય તો જ ચાર્જ.