🛒 Store
StoreServices › Networking & WiFi Solutions

📡 Networking & WiFi Solutions in Dwarka, Gujarat

ઘર કે ઓફિસમાં WiFi ધીમું ચાલે છે કે અમુક રૂમમાં પહોંચતું નથી? રાઉટર સેટઅપ, રેન્જ એક્સટેન્ડર, ઓફિસ LAN વાયરિંગ અને નેટવર્કનું બધું કામ કરીએ છીએ.

દુકાન / ઓફિસ માટે CCTV + કમ્પ્યુટર + પ્રિન્ટર બધું એક નેટવર્કમાં જોડી આપીએ — શેરિંગ અને બેકઅપ સહેલું બને.

💬 WhatsApp પર પૂછો 📞 09978123146

❓ FAQ

WiFi ની રેન્જ કેમ વધારવી?

જગ્યા પ્રમાણે mesh WiFi કે range extender — બંનેમાંથી જે સસ્તું અને સાચું હોય એ સૂચવીશું.

બીજી સર્વિસ